Talati Practice MCQ Part - 6 ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ? રિખવદાસ શાહ સમિતિ જાદવજી મોદી સમિતિ ડાહ્યાભાઈ નાયક સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ જાદવજી મોદી સમિતિ ડાહ્યાભાઈ નાયક સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સે.મી. છે. 21 14 7 1.4 21 14 7 1.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ભોરંગ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. રીંગણ ભૌગળો નાગ ભંફોડી રીંગણ ભૌગળો નાગ ભંફોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 342 અનુ. 342(A) અનુ. 341 અનુ. 340 અનુ. 342 અનુ. 342(A) અનુ. 341 અનુ. 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ? રસિકલાલ પરીખ કે. સંથાતમ સમિતિ જી.વી.કે. રાવ એલ.એમ. સિંધવી રસિકલાલ પરીખ કે. સંથાતમ સમિતિ જી.વી.કે. રાવ એલ.એમ. સિંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP