Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' સમુચ્ચયવાચક અવતરણવાચક પરિણામવાચક શરતવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક પરિણામવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 62500 60000 62000 57500 62500 60000 62000 57500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' – રેખાંકિત પદ ઓળખાવો. સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?N5V, K7T, ___, E14P, B19N L10R H9R H10R H10Q L10R H9R H10R H10Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP