Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? ક્રિસીલ RBI ઈરડા સેબી ક્રિસીલ RBI ઈરડા સેબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ગોલકનું ઘનફળ 4/3 π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2.5 1 2 0.5 2.5 1 2 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ? વિષ્ણુ વર્મન કૃષ્ણરાજ પ્રથમ પુલકેશી બીજો દંતિદુર્ગ વિષ્ણુ વર્મન કૃષ્ણરાજ પ્રથમ પુલકેશી બીજો દંતિદુર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા દોરંગા ગલેફ સંગસારી ટિપ્પણી દોરંગા ગલેફ સંગસારી ટિપ્પણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP