Talati Practice MCQ Part - 7 સૌથી વધુ વરસાદ ગુજરાતના કયા વિસ્તારમાં પડે છે ? દક્ષિણ-પૂર્વ ઉત્તર પશ્ચિમ પૂર્વ-પશ્ચિમ ઉત્તર-પૂર્વ દક્ષિણ-પૂર્વ ઉત્તર પશ્ચિમ પૂર્વ-પશ્ચિમ ઉત્તર-પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ? દરબાર પુંજાવાળા વિનોદ વ્યાસ ધ્રુવ ભટ્ટ નિરંજન ભગત દરબાર પુંજાવાળા વિનોદ વ્યાસ ધ્રુવ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? જયભિખ્ખુ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને લેવામાં આવે છે ? 1951 1961 1971 1981 1951 1961 1971 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દક્ષિણમાં કેરળના તટ પર પશ્વ જળ (Back Waters)જોવા મળે છે તેને સ્થાનિક ભાષામાં ___ કહે છે. કાર્ડેમમ ભાબર પાલની કાયલ કાર્ડેમમ ભાબર પાલની કાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP