Talati Practice MCQ Part - 7 ગેણિયું શબ્દ માટે ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ? શંકર ભગવાનનો પોઠિયો ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ ખૂંધ નીકળેલો બદળ ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ શંકર ભગવાનનો પોઠિયો ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ ખૂંધ નીકળેલો બદળ ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે, તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π=3.14) 15.24 મી.² 24.26 મી.² 38.26 મી.² 38.26 મી.² 15.24 મી.² 24.26 મી.² 38.26 મી.² 38.26 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? કાકી-મામી પુત્રી-ભત્રીજી બહેન-ફઈબા નણંદ-ભાભી કાકી-મામી પુત્રી-ભત્રીજી બહેન-ફઈબા નણંદ-ભાભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર થઈ ? 2002 1998 1992 1988 2002 1998 1992 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બેતલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા તમિલનાડુ ઝારખંડ આસામ તેલંગાણા તમિલનાડુ ઝારખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP