Talati Practice MCQ Part - 8 ગાંધીજીના શાળા અભ્યાસ દરમિયાન ગવાતુ કાવ્ય ‘અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ' ક્યાં સાહિત્યકારનું છે ? દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ પ્રીતમ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ? L એ Bનો દીકરો છે. M એ Aનો ભાઈ છે. B અને C પતિ-પત્ની છે. A એ Lનો પિતા છે. L એ Bનો દીકરો છે. M એ Aનો ભાઈ છે. B અને C પતિ-પત્ની છે. A એ Lનો પિતા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ? ઈ.સ.1911 ઈ.સ.1951 ઈ.સ.1921 ઈ.સ.1971 ઈ.સ.1911 ઈ.સ.1951 ઈ.સ.1921 ઈ.સ.1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિટામીન D3 શેમાંથી મળે ? પાણીમાં ઓગળેલું હોય છે રાત્રે જમ્યા પછી ચાલવાથી સૂર્યપ્રકાશમાંથી શરબત પાણીમાં ઓગળેલું હોય છે રાત્રે જમ્યા પછી ચાલવાથી સૂર્યપ્રકાશમાંથી શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP