Talati Practice MCQ Part - 8 વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? ભરતનાટ્યમ્ કુચીપુડી કથકલી મણિપુરી ભરતનાટ્યમ્ કુચીપુડી કથકલી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 F અને A ભાઈઓ છે. C એ Aની દીકરી છે. K એ Fની બહેન છે. G એ C નો ભાઈ છે. તો Gના કાકા કોણ ? K F C A K F C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે ? 20 16 ⅔ 12.5 25 20 16 ⅔ 12.5 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બહુ નૃત્ય ક્યા રાજ્યનું છે ? બિહાર ઓરિસ્સા આસામ બંગાળ બિહાર ઓરિસ્સા આસામ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. નાગર શૈલી ઈરાની શૈલી તળપદા સ્થાપત્ય ગોથિક શૈલી નાગર શૈલી ઈરાની શૈલી તળપદા સ્થાપત્ય ગોથિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP