Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

A એ Lનો પિતા છે.
L એ Bનો દીકરો છે.
M એ Aનો ભાઈ છે.
B અને C પતિ-પત્ની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

મુખ્ય ચૂંટણી અધિકારી
લોકસભાના સભાપતિ
એટર્ની જનરલ
ભારતના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો સાચો વિકલ્પ શોધો : હું કવિતા લખું છું.

મારાથી કવિતા લખાય છે.
કવિતા કવિથી લખાશે.
મારી પાસે કવિતા લખાવે છે.
મારી વડે કવિતા લખાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના ક્યારે કરી હતી ?

વિ.સં.808
વિ.સં.802
વિ.સં.810
વિ.સં.813

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP