Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? ગાંધીજી નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ગાંધીજી નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ? મિથેન કાર્બન મોનોક્સાઈડ એમોનિયા મિથાઈલ આઈસોસાઈનાઈડ મિથેન કાર્બન મોનોક્સાઈડ એમોનિયા મિથાઈલ આઈસોસાઈનાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પારસીઓ ક્યા બંદરે ઉતર્યા હતા ? પોરબંદર દમણ સંજાણ વેરાવળ પોરબંદર દમણ સંજાણ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ? વસિષ્ઠ ધ્રુવ પુલસ્ત્ય અત્રિ વસિષ્ઠ ધ્રુવ પુલસ્ત્ય અત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP