Talati Practice MCQ Part - 9 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ? મોહમ્મદ ઈકબાલ બંકિમ ચન્દ્ર રવિન્દ્રનાથ ટાગોર બહાદુરશાહ ઝફર મોહમ્મદ ઈકબાલ બંકિમ ચન્દ્ર રવિન્દ્રનાથ ટાગોર બહાદુરશાહ ઝફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ? જૂનાગઢ પાટણ વેરાવળ ધોળાવીરા જૂનાગઢ પાટણ વેરાવળ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ? આંબો કાજુ દાડમ સીતાફળ આંબો કાજુ દાડમ સીતાફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ‘શાર્દૂલ વિક્રીડિત” છંદના ગણનું સૂત્ર દર્શાવો. ભ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ મ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ભ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા મ મ ન ત ત ગા ગા મ સ જ સ ત ત ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નર્મદા પરનો સરદાર સરોવર ડેમ કયાં આવેલ છે ? ધુવારણ સુરત કાકરાપાર કેવડિયા ધુવારણ સુરત કાકરાપાર કેવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP