Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? જૂનાગઢ સુરેન્દ્રનગર પાલીતાણા અમરેલી જૂનાગઢ સુરેન્દ્રનગર પાલીતાણા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી કયું પ્રાણી પેટ ઘસડીને ચાલી ન શકે ? ઘો નાગ નોળિયો ઉપરોક્ત તમામ ઘો નાગ નોળિયો ઉપરોક્ત તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? નાગાર્જુન મહર્ષિ ચરક વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત નાગાર્જુન મહર્ષિ ચરક વરાહ મિહિર મહર્ષિ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ? શેષ કાન્ત દ્વિરેફ કલાપી શેષ કાન્ત દ્વિરેફ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? બાલાશંકર કંથારિયા કાન્ત મણિલાલ ન. દ્વિવેદી ન્હાનાલાલ બાલાશંકર કંથારિયા કાન્ત મણિલાલ ન. દ્વિવેદી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP