ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'ઈન્ડિયા વિન્સ ફ્રીડમ' ના લેખક કોણ છે ?

શેકસપિયર
જહોન રસ્કિન
અબ્દુલ કલામ
રિચાર્ડ બચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ?

મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
બાલ ગંગાધર ટિળક
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં મહિલાઓ માટે કાર્યરત "જ્યોતિસંઘ" નામે સંસ્થાનનું ઉદઘાટન અને નામકરણ કોણે કરેલું છે ?

મહારાણી ચીમનભાઈ પહેલા
મૃદુલાબેન સારાભાઈ
જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?

ગાંધીજી
વિક્રમ સારાભાઈ
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP