ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. અબ્દુલ કલામનો જન્મ કયા થયો હતો ? ચેન્નાઈ રામેશ્વરમ્ પોંડિચેરી કન્યાકુમારી ચેન્નાઈ રામેશ્વરમ્ પોંડિચેરી કન્યાકુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો અગન પંખ કાર્ડિયોગ્રામ મુસાફિર મારા અનુભવો અગન પંખ કાર્ડિયોગ્રામ મુસાફિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મના પ્રચાર અસ્પૃશ્યતા નિવારણ બંધારણના ઘડવૈયા હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? રવિશંકર મહારાજ ઠક્કરબાપા જુગતરામ નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ ઠક્કરબાપા જુગતરામ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? કલ્પના ચાવલા રાકેશ શર્મા સતીશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા રાકેશ શર્મા સતીશ શર્મા વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP