ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? દામોદર બોટાદકર પન્ના નાયક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર દામોદર બોટાદકર પન્ના નાયક સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.'- આ વિધાન ___ નું છે. ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ગાંધીજી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ચાણક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચે પૈકી કોણે 'તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત' આપ્યો ? ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ફ્રેડરિક હઝબર્ગ માઈકલ જુસીયસ આર.સી. ડેવિસ ફ્રેડરિક ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? વડોદરા અમદાવાદ નડિયાદ સુરત વડોદરા અમદાવાદ નડિયાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP