પર્યાવરણ (The environment) પારજાંબલી (UV) તરંગની શોધ કોણે કરી ? જોહન રીટર વિલિયમ હર્ષલ વિક્ટર હેસ પોલ વિલાર્ડ જોહન રીટર વિલિયમ હર્ષલ વિક્ટર હેસ પોલ વિલાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ? સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) BOD વધે તો પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ___ કોઈ જ ફરક ના પડે વધે છે ઘટે છે થોડું વધે છે કોઈ જ ફરક ના પડે વધે છે ઘટે છે થોડું વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) સમુદ્રી નિવસન તંત્રોના મેગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશયી વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને ___ કહે છે. કાર્બન ક્રેડિટ ગ્રીન કાર્બન બ્લુ કાર્બન બ્લેક કાર્બન કાર્બન ક્રેડિટ ગ્રીન કાર્બન બ્લુ કાર્બન બ્લેક કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે ? IUCN BNHS FSI WWF IUCN BNHS FSI WWF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP