સમય અને અંતર (Time and Distance) રાહુલ શહેર A થી B તરફ મુસાફરી 6.50 am વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર 350 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hr ની ઝડપે 2 કલાક 12 મીનીટમાં પૂરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે 30 મીનીટ લાગી છે. બાકીનું અંતર 80 km/hr ની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ શહેર B ક્યારે પહોંચશે ? 11 hr. 42 min 10 hr. 42 min 10 hr. 32 min 11 hr. 02 min 11 hr. 42 min 10 hr. 42 min 10 hr. 32 min 11 hr. 02 min ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક વાહન 40 કિ.મી./કલાકની ઝડપે જાય છે. તો 240 મિનિટમાં કેટલું અંતર કાપે ? 160 કિ.મી. 360 કિ.મી. 80 કિ.મી. 16 કિ.મી. 160 કિ.મી. 360 કિ.મી. 80 કિ.મી. 16 કિ.મી. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 240 મિનિટ = 4 કલાક અંતર = ઝડપ × સમય = 40 × 4 = 160 કિ.મી.
સમય અને અંતર (Time and Distance) એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ Km/hr માં શોધો. 36 Km/hr 40 Km/hr 10 Km/hr 32 Km/hr 36 Km/hr 40 Km/hr 10 Km/hr 32 Km/hr ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ઝડપ = અંતર/સમય = 10મી / 1 સેકન્ડ = 10 મીટર/સેકન્ડ = 10×(18/5) કિ.મી/કલાક = 36 કિ.મી./કલાકઝડપ મીટર / સેકન્ડમાંથી કિ.મી./કલાકમાં ફેરવવા માટે 18/5 વડે ગુણવા પડે.
સમય અને અંતર (Time and Distance) એક વ્યકિતને એક ચોક્કસ અંતર ચાલતાં જઈ અને સાયકલ પર પાછો આવતા 5 ક્લાક 45 મિનિટ લાગે છે. જો તે જતાં આવતાં બન્ને વખત સાયકલ પર ગયો હોય, તો બે કલાક ઓછા થયા હોત. તે જતાં આવતાં બન્ને વખત ચાલતાં જાય તો કેટલો સમય લાગે ? 11(3/4) કલાક 7(3/4) કલાક 3(3/4) કલાક 7(1/2) કલાક 11(3/4) કલાક 7(3/4) કલાક 3(3/4) કલાક 7(1/2) કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ? 640 કિ.મી. 740 કિ.મી. 540 કિ.મી. 800 કિ.મી. 640 કિ.મી. 740 કિ.મી. 540 કિ.મી. 800 કિ.મી. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અંતર = ઝડપ × સમય કુલ અંતર = 60 × 4 + 50 × 6 = 240 + 300 = 540 કિ.મી.