કુલ અંતર = 420 કિ.મી.
કુલ સમય = 5 ક્લાક 15 મિનિટ =5(1/4) = 21/4 કલાક
15 મિનિટ = 15/60 કલાક = 1/4 કલાક
પ્રથમ 1/4 અંતર = 1/4 × 420 = 105 કિ.મી.
1/4 અંતર કાપતા લાગતો સમય = અંતર/ઝડપ = 105/60 = 7/4 કલાક
બાકીનું અંતર = 420 - 105 = 315 કિ.મી.
બાકીનું અંતર કાપવા માટેની ઝડપ = અંતર/સમય = 315/(7/2) = (315 × 2) / 7 = 45 × 2 = 90 કિ.મી./કલાક