સમય અને અંતર (Time and Distance) ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. 44.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) 165 મીટર લાંબી ટ્રેન કે જે 99 કિ.મી./કલાકની ઝડપે દોડતી હોય, તો 220 મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરી શકે ? 35 સેકન્ડ 28 સેકન્ડ 21 સેકન્ડ 14 સેકન્ડ 35 સેકન્ડ 28 સેકન્ડ 21 સેકન્ડ 14 સેકન્ડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP l1 = 165 મીટર l2 = 220 મીટર S1 = 90 કિ.મી./કલાક S2 = બોગદાની ઝડપ = 0 કિ..મી./કલાક સમય (સેકન્ડમાં) = (l1+l2) / (S1 ± S2)5/18 = (165+220) / 99 × 5/18 = (385×18) / (99×5) = 14 સેકન્ડ
સમય અને અંતર (Time and Distance) બે ટ્રેનની લંબાઈ 185m અને 215m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ? 2 મીનીટ 24 સેકન્ડ 1 મીનીટ 2 મીનીટ 1 મીનીટ 12 સેકન્ડ 2 મીનીટ 24 સેકન્ડ 1 મીનીટ 2 મીનીટ 1 મીનીટ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક હોડીની શાંત પાણીમાં ઝડપ 10 કિ.મી./કલાક છે. આ હોડી 26 કિ.મી. અંતર નદીના પ્રવાહની દિશામાં અને 14 કિ.મી. અંતર નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં કાપવા સરખો સમય લે છે, તો નદીના પ્રવાહની ઝડપ શોધો. 10 મીટર/સેકન્ડ 9 મીટર/સેકન્ડ 0.83 મીટર/સેકન્ડ (આશરે) 8.8 મીટર/સેકન્ડ (આશરે) 10 મીટર/સેકન્ડ 9 મીટર/સેકન્ડ 0.83 મીટર/સેકન્ડ (આશરે) 8.8 મીટર/સેકન્ડ (આશરે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક ટ્રેનની લંબાઈ 500 મીટર છે, તે 4 કિ.મી.લાંબા પુલ ઉપરથી 90 = 25 કિ.મી./કલાકની ઝડપથી પસાર થાય છે, તો ટ્રેનને આ પુલના એક છેડેથી બીજા છેડે સુધી પસાર કરતા કેટલો સમય લાગે ? 3 મિનિટ 2 મિનિટ 5 મિનિટ 4 મિનિટ 3 મિનિટ 2 મિનિટ 5 મિનિટ 4 મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP l1 = ટ્રેનની લંબાઈ = 500 મીટર l2 = પુલની લંબાઈ = 4 કિ.મી. = 4000 મીટર S1 = ટ્રેનની ઝડપ = 90 કિ.મી./ કલાક S2 = પુલની ઝડપ = 0 સમય (સેકન્ડમાં) = (l1+l2) / S1 ± S2)5/18 (500+4000) / (90× 5/18) =(4500×18) / (90×5) = 180 સેકન્ડ = 3 મિનિટ