સમય અને અંતર (Time and Distance)
ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખું અંતર કાપવા માટે નીચેમાંથી કયો ગુણોત્તર મુજબ સમય લાગશે.

2 : 3 : 4
6 : 4 : 3
4 : 3 : 2
4 : 3 : 6

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
જો X પગપાળા 20 કિ.મી.નું અંતર 8 કિ.મી./ કલાકની ગતિથી કાપે તો તે 50 મિનીટ વહેલો પહોંચે છે. જો તે 5 કિ.મી./કલાકની ગતિથી ચાલે તો તે નિર્ધારિત સમયથી કેટલો મોડેથી પહોંચે ?

1 કલાક
40 મિનિટ
50 મિનિટ
45 મિનિટ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક સાયકલ સવાર પોતાની સામાન્ય ઝડપમાં કલાકે 2 કિલોમીટરનો વધારો કરે તો નિર્ધારિત સ્થળે પહોંચવામાં 2 કલાક ઓછો સમય લાગે છે. જો નિર્ધારિત સ્થળ 35 કિલોમીટર દૂર હોય તો સાયકલ સવારની સામાન્ય ઝડપ શોધો.

એક પણ નહીં
2 કિ.મી./કલાક
5 કિ.મી./કલાક
7 કિ.મી./કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક કારના પૈડાની ત્રિજ્યા 21 સે.મી. છે. જો તે 1 મિનિટમાં 500 પરિભ્રમણ કરે તો તેની ઝડપ કિમી/કલાકમાં શોધો.

39600 કિમી/કલાક
396.00 કિમી/કલાક
3.96 કિમી/કલાક
39.6 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP