સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. તો કેટલા સમયમાં એકબીજાને ૫સા૨ ક૨શે ?

12 સેકન્ડ
16 સેકન્ડ
15 સેકન્ડ
1 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો તે ગાડીની સરેરાશ ઝડપ પ્રતિ કલાકની શોધો.

97 કિ.મી./ કલાક
78 કિ.મી./ કલાક
100 કિ.મી./ કલાક
91 કિ.મી./ કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેન 90 કિ.મી./કલાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ?

18 સેકન્ડ
15 સેકન્ડ
21 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાઈકલ પર 18 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર C સુધી સાઈકલ પર 12 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B ના અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હશે ?

15 કિ.મી./ કલાક
14 કિ.મી./ કલાક
13.5 કિ.મી./ કલાક
14.4 કિ.મી./ કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ નદીના પ્રવાહની વિરૂદ્ધ દિશામાં 8 કિ.મી./કલાક અને પ્રવાહની દિશામાં 13 કિ.મી./કલાકની ઝડપે બોટ ચલાવી શકે છે. તો નદીના પ્રવાહની ઝડપ શોધો.

10.5 કિ.મી/કલાક
5 કિ.મી/કલાક
4.2 કિ.મી/કલાક
2.5 કિ.મી/કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP