Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 1¹⁰⁰ + 100⁰ બરાબર કેટલા ? 1 200 2 101 1 200 2 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 3 ફેબ્રુઆરીના રોજ કોણે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા ? આર. સુભાષ રેડ્ડી એસ. અપર્ણા પી. કે. તનેજા જયંત પટેલ આર. સુભાષ રેડ્ડી એસ. અપર્ણા પી. કે. તનેજા જયંત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ? 36, 16 વર્ષ 25, 5 વર્ષ 40, 20 વર્ષ 30, 10 વર્ષ 36, 16 વર્ષ 25, 5 વર્ષ 40, 20 વર્ષ 30, 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ? જહાંગીર ઔરંગઝેબ અકબર બહાદુરશાહ ઝફર જહાંગીર ઔરંગઝેબ અકબર બહાદુરશાહ ઝફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ? 13 194 25 થી 28 105 13 194 25 થી 28 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 31 મી ડિસેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP