પુરસ્કાર (Awards) ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર ધ્યાનચંદ સુનિલ ગવાસ્કર વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર ધ્યાનચંદ સુનિલ ગવાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત પુરસ્કાર શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો 'અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1963 1964 1961 1962 1963 1964 1961 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ઓસ્કર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સત્યજિત રે મૃણાલ સેન સ્મિતા પાટીલ ભાનુ અથૈયા સત્યજિત રે મૃણાલ સેન સ્મિતા પાટીલ ભાનુ અથૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પત્રકારત્વ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગત્યનું યોગદાન આપવા માટે કયો એવોર્ડ / પ્રાઈઝ આપવામાં આવે છે ? બુકર પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ સખેરવો પ્રાઈઝ પુલિત્ઝર પ્રાઈઝ બુકર પ્રાઈઝ સુલીવાર્ન એવોર્ડ સખેરવો પ્રાઈઝ પુલિત્ઝર પ્રાઈઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP