સામાન્ય વિજ્ઞાન (General Science) ભૂકંપોની નોંધ કયું સાધન લે છે ? થર્મોગ્રાફ ટેલિગ્રાફ કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ થર્મોગ્રાફ ટેલિગ્રાફ કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચેના ખુણાનું માપ 60° હોય તો કેટલા પ્રતિબિંબ મળે ? 6 3 5 4 6 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? મગજ યકૃત હ્યદય મૂત્રપિંડ મગજ યકૃત હ્યદય મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ? સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાનમાં વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાનમાં વધારો ધાબા બાગકામ રસોડા બાગકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે ? ઉલ્કા લઘુગ્રહ ઉલ્કાશીલા ધૂમકેતુ ઉલ્કા લઘુગ્રહ ઉલ્કાશીલા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન - બી-3 ___ નામે ઓળખાય છે. પીરીડોકસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ નાયાસીન પીરીડોકસીન રાઈબોફ્લેવીન ફોલિક એસિડ નાયાસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP