સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની પોતાના ઈક્વિટી શેરહોલ્ડરોને 'શૂન્ય ટકાના પરત થવાને પાત્ર ડિબેન્ચર્સ' બોનસ તરીકે ___ શકે, આવા ડિબેન્ચર્સ ___ આપી ન શકાય.

આપી ન શકે, પ્રીમિયમથી
આપી, વટાવથી
આપી, પ્રીમિયમથી
આપી ન શકે, વટાવથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીને સૈદ્ધાંતિક અને વ્યવહારું શિક્ષણ આપવું એટલે ___

છટણી
માહિતી પ્રેષણ
ભરતી
તાલીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે ?

રાજકીય અને શૈક્ષણિક
આર્થિક અને રાજકીય
શૈક્ષણિક અને સામાજિક
આર્થિક અને સામાજિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તાજેતરમાં મળેલ આંતરરાષ્ટ્રીય G-20 સમિટ (2014) ઓસ્ટ્રેલિયાના કયા શહેરમાં મળી હતી ?

બ્રિસ્બેન
ન્યુ કેસલ
લિવરપુલ
સીડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP