સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાણાંકીય મિલકતો એક વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરીને વેચવાથી થતો નફો ___ ગણાય.

અન્ય સાધનોની આવક
કરમુક્ત
લાંબા ગાળાનો મુડી નફો
ટૂંકા ગાળાનો મુડી નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવ્યો ?

પ્રાથમિક વિભાગ
દ્વિતીય વિભાગ
જાહેર ક્ષેત્ર
તૃતીય વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ?

મૂલ્યના સંગ્રાહક
વિલંબિત ચૂકવણીનું ધોરણ
વિનિમયનું માધ્યમ
મૂલ્યનું માપદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે ?

શૈક્ષણિક અને સામાજિક
આર્થિક અને રાજકીય
રાજકીય અને શૈક્ષણિક
આર્થિક અને સામાજિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય.

ખોટ
તૃષ્ટિગુણ
સમતુટ બિંદુ
નફાકારકતાનો આંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP