સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચક્રવૃદ્ધિ વ્યાજ નીચે પૈકીની કઈ રકમ પર ગણાય છે ?

હપતાની રકમ
વ્યાજની રકમ
મુદ્દલકિંમત
મુદ્દલ રકમ + વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી શરૂ સ્ટોક શોધો. કાચો નફો પડતરના 25% છે.
વર્ષ દરમિયાન ખરીદી75,000
વર્ષ દરમિયાન વેચાણ1,20,000
તા.31મી ડિસે. 2013ના રોજ આખર સ્ટોક15,000
ઉત્પાદન ખર્ચા10,000

₹ 26,000
₹ 15,000
₹ 50,000
₹ 20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
અતિવિશાળ અભિગમ
આધુનિક અભિગમ
પ્રણાલિકાગત અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દ્વિપદી વિતરણમાં પ્રયોગના સફળતાની સંભાવના પ્રયોગના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, તો હવે પાંચ વખત પ્રયોગ કરવામાં આવે તો એક પણ સફળતા ન મળે તેની સંભાવના મેળવો.

1/243
32/243
2/3
1/3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP