સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિ અનુસાર વ્યાજની રકમ ખાતે ઉધારવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક દ્વારા કરવામાં આવતા ધિરાણનો ___ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પરચુરણ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ ___ કમિશન આપી શકાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વસ્તુનું વર્ષ, 2014માં 700 એકમોનું વેચાણ કરવામાં આવ્યું, વર્ષને અંતે 175 એકમોનો સ્ટોક હતો ત્યારે વર્ષ, 2015માં 925 એકમોનું વેચાણ કરવામાં આવ્યું અને વર્ષને અંતે સ્ટોક 150 એકમોનો હતો. તો વર્ષ 2016માં ઉત્પાદિત થયેલા એકમોની સંખ્યા કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદ નોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની ઉધાર બાજુ કરવામાં આવે છે તે છે :
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રની કિંમત ₹ 5,00,000, સ્થાપના ખર્ચ ₹ 50,000, અંદાજિત આયુષ્ય 20 વર્ષ, ભંગાર કિંમત ₹ 70,000 માસિક ઘસારાની રકમ શોધો.