સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો માલ અને સેવા કરનો દર નથી ? 28% 15% Nil 12% 28% 15% Nil 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'રજાઓના રોકડમાં રૂપાંતર' અંગે જેમને સંપૂર્ણ કરમુક્તિનો હક છે તે સંદર્ભમાં નીચે જણાવેલો કયો જવાબ સાચો છે ? ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરની આંતરિક કિંમત = 200 છે. શેરની સંખ્યા 5,000 છે તો ચો. મિલકત શોધો ? આપેલ પૈકી એક પણ નહીં 10,000 10,00,000 1,00,000 આપેલ પૈકી એક પણ નહીં 10,000 10,00,000 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયો ખર્ચ એકમદીઠ સ્થિર રહે છે ? ચલિત સ્થિર એક પણ નહીં અર્ધ-ચલિત ખર્ચ ચલિત સ્થિર એક પણ નહીં અર્ધ-ચલિત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કારખાનાનું ભાડું 1,40,000 દર મહિને ચુકવવામાં આવે છે. તો ભાડું કેવો ખર્ચ કહી શકાય ? અર્ધચલિત ખર્ચ ચલિતખર્ચ એક પણ નહીં સ્થિરખર્ચ અર્ધચલિત ખર્ચ ચલિતખર્ચ એક પણ નહીં સ્થિરખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં કયો કાયદો ઓડિટીંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી ? ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એક્ટ, 2013 ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962 ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા ધી કંપનીઝ એક્ટ, 2013 ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એક્ટ, 1949 ધી ઈન્કમટેક્સ એક્ટ, 1961 અને ઈન્કમટેક્સ રૂલ્સ, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP