કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં નિધન પામેલા રાજકીય નેતા વીરભદ્રસિંહ ક્યા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા ?

ઓડિશા
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

નાટ્યકલા
વિજ્ઞાન
આર્કિટેક્ટ
સંગીતકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ?

કેરળ
ગોવા
બિહાર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો?

મનસુખ માંડવિયા
વીરેન્દ્રકુમાર
રાજનાથસિંહ
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો.

સિંધુ નદી બેસિન
બ્રહ્મપુત્ર નદી બેસિન
કાવેરી નદી બેસિન
ગંગા નદી બેસિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ખાડી ક્ષેત્રમાં ભારતીય જહાજોની સુરક્ષા માટે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનનું નામ શું છે ?

ઓપરેશન ચેતાવની
ઓપરેશન સફળ
ઓપરેશન સુરક્ષા
ઓપરેશન સંકલ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP