બાયોલોજી (Biology) મીણ અને ચરબી એકબીજાથી કઈ બાબતે જુદા પડે છે ? આલ્કોહોલના પ્રકાર ફેટીઍસિડની ગેરહાજરી આપેલ તમામ લિપિડના પ્રકાર આલ્કોહોલના પ્રકાર ફેટીઍસિડની ગેરહાજરી આપેલ તમામ લિપિડના પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષણ અને અવચૂષણથી પોષણ મેળવતા સજીવો કયા છે ? ત્રિઅંગી આપેલ તમામ દ્વિઅંગી અનાવૃત્ત (કોનીફર) ત્રિઅંગી આપેલ તમામ દ્વિઅંગી અનાવૃત્ત (કોનીફર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયો તબક્કો આંતરાવસ્થાનો નથી ? G1 G2 વિભાજન S G1 G2 વિભાજન S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે ? વનસ્પતિ સંગ્રહાલય જનીન બેંક વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય જનીન બેંક વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાહ્યફલન અને અંડપ્રસવી પ્રાણી વર્ગનું ઉદાહરણ કયું છે ? અસ્થિમત્સ્ય ઊભયજીવી અસ્થિમત્સ્ય અને ઊભયજીવી કાસ્થિમત્સ્ય અસ્થિમત્સ્ય ઊભયજીવી અસ્થિમત્સ્ય અને ઊભયજીવી કાસ્થિમત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ? મૃદુકાય પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક મૃદુકાય પૃથુકૃમિ સંધિપાદ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP