બાયોલોજી (Biology)
પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ?

મેલેનીન
માયોસીન
કેસીન
કેરેટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ?

અસમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અરીય સમમિતિ
અક્ષીય સમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકાંગી (થેલોફાયટા)નો સમાવેશ શેમાં થાય છે ?

આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
અપુષ્પી વનસ્પતિ
સપુષ્પી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઈક ઍસિડ એટલે ___

રંગસૂત્રના મુખ્ય ઘટક
અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ પદાર્થ
કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ?

ભૌગોલિક વિતરણ
ઓળખવિધિ
વર્ગીકરણ
નામકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP