Talati Practice MCQ Part - 1
એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો.

20.66%
14.66%
18.66%
16.66%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?

ઉપપદ
દ્વંદ્વ
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સિંધુ સંસ્કૃતિનું સ્થળ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ?

સિંગવડો
મોરઈ
ભાદર
ભોગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ?

કૃષ્ણા
મહાનદી
ગોદાવરી
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
P, Q, R અને S ચાર ક્રમિક મહિના છે. જો P અને S માં 30 દિવસ છે તો S કયો મહિનો છે ?

સપ્ટેમ્બર
નવેમ્બર
જુન
જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP