કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15 જાન્યુઆરી, 2023ના રોજ ભારતીય હવામાન વિભાગનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 148મો 145મો 141મો 150મો 148મો 145મો 141મો 150મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) એપ્રિલ 2023માં G20 સ્પેસ 20 કાર્યક્રમની મેજબાની ક્યું શહેર કરશે ? શિલોંગ અગરતલા મુંબઈ રાંચી શિલોંગ અગરતલા મુંબઈ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ (International Holocaust Remembrance Day) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં સંવિધાન પાર્ક, મયૂર સ્તંભ તથા રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ જયપુર નવી દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવાય છે ? 4 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 4 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરની ઘોષણા અનુસાર, ભારતને ક્યા વર્ષ સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્કથી કવર કરાશે ? 2030 2027 2025 2023 2030 2027 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP