પર્યાવરણ (The environment) વિશ્વ આર્દ્રભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે ? 2 ફેબ્રુઆરી 5 જૂન 16 સપ્ટેમ્બર 22 માર્ચ 2 ફેબ્રુઆરી 5 જૂન 16 સપ્ટેમ્બર 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ? મણિપુર બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ મણિપુર બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) CFC એટલે... ચેર ફલોરિન કાર્બન કાર્બન ફેર કાર્બન ક્લોરો ફ્લોરો કાર્બન કાર્બન ફલોરા કાર્બન ચેર ફલોરિન કાર્બન કાર્બન ફેર કાર્બન ક્લોરો ફ્લોરો કાર્બન કાર્બન ફલોરા કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી ગ્રીનહાઉસ ગેસની ઓળખ કરો ?I. CO2 II. CO III. CH4 IV. N2O I અને II I, III અને IV I, II, III અને IV I અને III I અને II I, III અને IV I, II, III અને IV I અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian scientific expedition) (36-ISEA)નો મુખ્ય / ઝોક વિસ્તાર કયો છે ? ભૂમિ સર્વેક્ષણ વાતાવરણ ફેરફાર અશ્મિઓનો અભ્યાસ ભૂસ્ખલનનો અભ્યાસ ભૂમિ સર્વેક્ષણ વાતાવરણ ફેરફાર અશ્મિઓનો અભ્યાસ ભૂસ્ખલનનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? વરસાદ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ દુષ્કાળ વરસાદ જમીનનું ધોવાણ ગ્લોબલ વોર્મિંગ દુષ્કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP