વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિફેન્સ શીસ્ડ સિસ્ટમના મુખ્ય ઘટકોમાં નીચેના પૈકી કોનો-કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ રડાર મિસાઈલ ઈન્ટરસેપ્ટર આપેલ તમામ રડાર મિસાઈલ ઈન્ટરસેપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે તે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ કયા વર્ષમાં સ્થપાયું હતું ? વર્ષ 1969 વર્ષ 1976 વર્ષ 1974 વર્ષ 1978 વર્ષ 1969 વર્ષ 1976 વર્ષ 1974 વર્ષ 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહને જાણકારી મેળવવામાં મદદરૂપ થશે ? મંગળ બુધ ગુરુ શુક્ર મંગળ બુધ ગુરુ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે ? આર્યભટ્ટ ભાસ્કર - 1 આર્યભટ્ટ - 1 ભાસ્કર આર્યભટ્ટ ભાસ્કર - 1 આર્યભટ્ટ - 1 ભાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોળમી તથા સત્તરમી સદી દરમિયાન નીચેના પૈકી કયા પાકો વિદેશમાંથી ભારતમાં લવાયા હતા ?i) તમાકુii) કાજુiii) લવિંગiv) બટેટા i & ii i, ii, iv i, ii, iii, iv માત્ર ii i & ii i, ii, iv i, ii, iii, iv માત્ર ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા દર ___ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર આયાત-નિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે છે. 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP