વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની ડિફેન્સ શીલ્ડ સિસ્ટમમાં વાપરવામાં આવેલી રડાર સિસ્ટમનું નામ શું છે ?

દિવ્યચક્ષુ
સોર્ડફિશ રડાર સિસ્ટમ
ત્રિનેત્ર રડાર સિસ્ટમ
ગ્રીન પાઈન સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે.
આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓસીરિસ રેક્સ વિશે ખોટું વિધાન ચકાસો.

તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે.
આપેલ તમામ
તે માનવયુક્ત મિશન છે.
આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ?

પ્લૂટોનો અભ્યાસ કરવો.
લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો.
સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો.
માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ?

સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ
અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ
આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ
સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'પ્રબળ દસ્તકી' ભારત તથા મધ્ય એશિયાઈ દેશ ___ નો સંયુક્ત સૈન્યાભ્યાસ છે.

તુર્કમેનિસ્તાન
ઉઝબેકિસ્તાન
તુર્કિ
કઝાખસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP