વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેનામાંથી ક્યા ઊર્જાસ્રોતનો સમાવેશ પરંપરાગત ઊર્જાસ્રોતમાં નથી થતો ?

પરમાણુ ઊર્જા
બાયોમાસ
લિગ્નાઈટ
પેટ્રોલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી.
આપેલ પૈકી કોઈ નહીં
તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
મહાવીરાચાર્ય
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઇસરોએ હાલમાં હવામાંથી ઓક્સિજન લઈ બળતણ તરીકે ઉપયોગ કરી શકે તેવા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું ?

સ્પેસ એક્સ
સ્પેસ જેટ
સ્ક્રેમસેટ
સ્ક્રેમજેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP