Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઉદર પટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ? પાચનક્રિયા પ્રજનનક્રિયા ઉત્સર્ગ ક્રિયા શ્વસનક્રિયા પાચનક્રિયા પ્રજનનક્રિયા ઉત્સર્ગ ક્રિયા શ્વસનક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ? ગુજરાત પોલસી એકટ કલમ 154 આઇ.પી.સી. કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154 ગુજરાત પોલસી એકટ કલમ 154 આઇ.પી.સી. કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગંગા નદી કયા સમુદ્રને મળે છે ? હિન્દ મહાસાગર ભૂમધ્ય સાગર અરબી સમુદ્ર બંગાળના ઉપસાગર હિન્દ મહાસાગર ભૂમધ્ય સાગર અરબી સમુદ્ર બંગાળના ઉપસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ? ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત લોકસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફકત લોકસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇ.પી.કો.ક. 420 શાને લગતી છે ? બદનક્ષી ઠગાઇ બિગાડ વિશ્વાસઘાત બદનક્ષી ઠગાઇ બિગાડ વિશ્વાસઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP