GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ જુનાગઢ અમરેલી પંચમહાલ પાટણ જુનાગઢ અમરેલી પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ એક પરિમાણીય (એકમાપી) અકૃતિ છે ? વૃતાંશ આકૃતિ ચિત્રાકૃતિ નળાકાર સ્તંભાકૃતિ વૃતાંશ આકૃતિ ચિત્રાકૃતિ નળાકાર સ્તંભાકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં માનવતાની યાત્રા ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં માનવતાની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 USB નું પૂરૂં નામ શું છે ? Universal Serial Bus Uniform Serial Bus Untitled Serial Bus Universal Serial Byte Universal Serial Bus Uniform Serial Bus Untitled Serial Bus Universal Serial Byte ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ? માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી સામાજિક ગરીબીનો સૂચકાંક માનવ ગરીબી સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી સામાજિક ગરીબીનો સૂચકાંક માનવ ગરીબી સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP