GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું સામયિક શ્રેણીનું સરવાળા (વધઘટ)નું મોડલ છે ? O = T + C + S + I X = ay + b Y = ax + by Y = ax + b O = T + C + S + I X = ay + b Y = ax + by Y = ax + b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો. અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારના ફાયદા અન્નાહારી જીવન અન્નાહારની હિમાયત અન્નાહાર-જીવનમંત્ર અન્નાહારના ફાયદા અન્નાહારી જીવન અન્નાહારની હિમાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રોલીંગ પ્લાનનો ખ્યાલ આયોજનના કયા સમયગાળા માટે ઉદભવ્યો ? 1971 થી 1976 1978 થી 1983 1980 થી 1985 1974 થી 1979 1971 થી 1976 1978 થી 1983 1980 થી 1985 1974 થી 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ એક પરિમાણીય (એકમાપી) અકૃતિ છે ? નળાકાર વૃતાંશ આકૃતિ ચિત્રાકૃતિ સ્તંભાકૃતિ નળાકાર વૃતાંશ આકૃતિ ચિત્રાકૃતિ સ્તંભાકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં.... આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય માત્ર આયાતોને સ્થાન હોય માત્ર નિકાસોને સ્થાન હોય આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય આયાતો કે નિકાસો બંનેમાંથી કોઈપણને સ્થાન ન હોય માત્ર આયાતોને સ્થાન હોય માત્ર નિકાસોને સ્થાન હોય આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે ? આપેલ પૈકી કોઈ નહીં ખાધ પુરવણી જાહેર દેવું કરવેરા આપેલ પૈકી કોઈ નહીં ખાધ પુરવણી જાહેર દેવું કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP