GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખી ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત ___ છે.

ઘસારા ખર્ચ
અપ્રત્યક્ષ ખર્ચ
ચૂકવણાનું હસ્તાંતરણ
સબસીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ રૂ. 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે ?

સ્વયં સક્ષમ યોજના
મુદતી ધિરાણ યોજના
માઇક્રો ક્રેડિટ યોજના
ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ?

અર્થ મિતિશાસ્ત્ર
ગણિતિક અભ્યાસ
અર્થ આંકડાશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ?

સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી
માત્ર સમય વિપર્યાશ કસોટી
સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં
માત્ર પદ વિપર્યાશ કસોટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP