GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? કાળુભાર ભાદર મચ્છુ ઘેલો કાળુભાર ભાદર મચ્છુ ઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 2, 6 3, 4, 6 2, 5, 6 1, 3, 5 2, 6 3, 4, 6 2, 5, 6 1, 3, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Arrange the jumbled parts to make meaningful sentence :"Your purse?/did you/where/find" Where did you find your purse ? Did you find your purse where ? Where you find did your purse ? Where your purse you did find ? Where did you find your purse ? Did you find your purse where ? Where you find did your purse ? Where your purse you did find ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ? જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા કુમારપાળ ભીમદેવ બીજો જયસિંહ સોલંકી કર્ણદેવ વાઘેલા કુમારપાળ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પૂરો.83 - 325 = ___ 2 0 (શૂન્ય) 4 16 2 0 (શૂન્ય) 4 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ ક્યો છે ? KB Byte Bit MB KB Byte Bit MB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP