કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો છે 154 112 142 121 154 112 142 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SARTHAQ' એ કઈ નીતિના અમલીકરણની યોજના છે ? નવી શૈક્ષણિક નીતિ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ કૃષિ કાયદાઓ નવી શૈક્ષણિક નીતિ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ કૃષિ કાયદાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ? ફ્રાંસ અફઘાનિસ્તાન દક્ષિણ કોરિયા બાંગ્લાદેશ ફ્રાંસ અફઘાનિસ્તાન દક્ષિણ કોરિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ? IIT મદ્રાસ NIC C-DAC IIT બોમ્બે IIT મદ્રાસ NIC C-DAC IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ? NASA સ્પેસએક્સ ISRO યુરોપિયન સ્પેસ એજન્સી NASA સ્પેસએક્સ ISRO યુરોપિયન સ્પેસ એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'નેટ-જીરો બેન્કિંગ એલાયન્સ' નું ગઠન કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે ? UNEP UNDP વર્લ્ડ બેંક UNICEF UNEP UNDP વર્લ્ડ બેંક UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP