કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ ટીમ 2021નો ‘ડુરાન્ડ કપ’ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી ? મુંબઈ સિટી FC બેંગલુરુ FC FC ગોવા કેરળ બ્લાસ્ટર્સ FC મુંબઈ સિટી FC બેંગલુરુ FC FC ગોવા કેરળ બ્લાસ્ટર્સ FC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) GAIL ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના કરશે, તેની ક્ષમતા કેટલી હશે ? 50 MW 20 MW 10 MW 100 MW 50 MW 20 MW 10 MW 100 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા દેશે 'રેથિયોન હાઈપર સોનિક હથિયાર’નું પરીક્ષણ કર્યું ? ચીન રશિયા અમેરિકા જાપાન ચીન રશિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ? કંડલા મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કંડલા મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓક્ટોબર 2021 સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર કોણ છે ? આર. અશ્વિન જસપ્રીત બુમરાહ શાકિબ અલ હસન ટિમ સાઉથી આર. અશ્વિન જસપ્રીત બુમરાહ શાકિબ અલ હસન ટિમ સાઉથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) WHOના ડાયરેક્ટર જનરલનો પુરસ્કાર પ્રાપ્ત કરનારા હેનરીટા લેક્સ ક્યા દેશના છે ? નેધરલેન્ડ બ્રિટન ફ્રાન્સ અમેરિકા નેધરલેન્ડ બ્રિટન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP