કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં લોકપાલ અધ્યક્ષ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી ?

જે.એસ.ખેહર
ટી.એસ.ઠાકુર
પંકજકુમાર મોહંતી
રંજન ગોગોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે.
વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP