રમત-ગમત (Sports)
પૅરા ઓલમ્પીક ગેમ્સ - 2016માં દિપા મલિક એ કઈ રમતમાં મેડલ જીત્યો હતો ?

ભાલા ફેંક (જેવીલીન થ્રો)
લાંબી કૂદ
ઊંચી કૂદ
શોટ પુટ (ગોળા ફેંક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?

પાકિસ્તાન
ઈંગ્લેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રણજીત ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?

રાજકોટ
જામનગર
ભાવનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP