• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગુજરાત રાજયમાં જી.એસ.ટી.નો અમલ કયારથી કરાયેલ છે ?

1 જૂન 2017
1 એપ્રિલ 2017
1 જુલાઈ 2017
1 ઓગસ્ટ 2017

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ?

ઉપભોગ ખર્ચ
બેરોજગારી
સંપત્તિ
આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ચેક ઉપર જોવા મળતાં MICR Code નું આખું સ્વરૂપ કયું છે ?

Magnetic ink character recognition
Micro ink credit registration
Micro ink character recognition
Magnetic ink credit registration

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વર્ષ 2015માં 'આયોજન પંચ'ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ?

વાઇબ્રન્ટ પંચ
નીતિ પંચ
નેશનલ પંચ
વિકાસ પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું ?

1940
1953
1935
1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સોનેરી તંતુ ક્રાંતિ' કયા પાક સાથે સંકળાયેલ છે ?

કપાસનું તંતુ
શણ
તેલીબિયાં
સૂર્યમુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નળ અને ટાંકી (Cistern) શ્રેણી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US