બાયોલોજી (Biology) ચયાપચય ક્રિયામાં ચય ક્રિયા એટલે શું ? વિકાસાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણી અંતઃસ્રાવનું સાચુ ઉદાહરણ કયું છે ? ગ્લાયકોલિપિડ અર્ગો સ્ટેરૉલ પ્રોજેસ્ટેરૉન કોલેસ્ટેરૉલ ગ્લાયકોલિપિડ અર્ગો સ્ટેરૉલ પ્રોજેસ્ટેરૉન કોલેસ્ટેરૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોમાંથી મુખ્ય જૂથને શું કહે છે ? સૃષ્ટિ જાતિ વર્ગ કુળ સૃષ્ટિ જાતિ વર્ગ કુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં પાણીની હાજરીમાં જ ફલન થાય છે ? એન્થોસિરોસ રિક્સિયા આપેલ તમામ ફયુનારીયા એન્થોસિરોસ રિક્સિયા આપેલ તમામ ફયુનારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ? આપેલ તમામ અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) છિદ્રિષ્ઠ ગુહા અને તેની ફરતે આવેલ રચનાને શું કહે છે ? નિવાપકોષો ડંખાગિંકા સૂત્રાંગો અધોમુખ નિવાપકોષો ડંખાગિંકા સૂત્રાંગો અધોમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP