વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.થોડીવાર, ઈશ્વર જોઈ રહ્યો. સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક સ્થળવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. રંગવાચક કર્તૃવાચક ગુણવાચક પરિમાણવાચક રંગવાચક કર્તૃવાચક ગુણવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. કર્તૃવાચક ગુણવાચક આકારવાચક સ્વાદવાચક કર્તૃવાચક ગુણવાચક આકારવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. સ્થળવાચક સમયવાચક કારણવાચક ક્રમવાચક સ્થળવાચક સમયવાચક કારણવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ક્રિશા ખડખડાટ હસી. સ્થળવાચક રીતિવાચક સંભાવનાવાચક અભિગમવાચક સ્થળવાચક રીતિવાચક સંભાવનાવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP