વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતાં હોય છે. આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. અભિગમવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક અભિગમવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. સમયવાચક અભિગમવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક અભિગમવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. સાર્વનામિક સંખ્યાવાચક પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક સંખ્યાવાચક પરિમાણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ધોરીયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. કતૃવાચક પ્રમાણવાચક રંગવાચક આકારવાચક કતૃવાચક પ્રમાણવાચક રંગવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે. સંબંધવાચક આકારવાચક કતૃવાચક પ્રમાણવાચક સંબંધવાચક આકારવાચક કતૃવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP